piyushmehtasurat
piyushmehtasurat
  • 611
  • 11 849 301
MY GUJARATI ARTICLE GUJARATMITRA -CHARCHAPATRA-SURAT-23-05-2024 (HERE ORIGINAL FULL WITH H & E TRA)
MY GUJARATI ARTICLE GUJARATMITRA -CHARCHAPATRA-SURAT-23-05-2024 (HERE ORIGINAL FULL AS HERE THERE IS NO PROBLEM OF SPACE LIKE PRINT MEDIA WITH Hindi & ENGLISH TRASLATIONS WITH GGOLLE (with necessary corrections as per my knowledge (no dispute with GUJARATMITR FOR EDITING){deducted portions}
પિયુષ મહેતા
નાનપુરા, સુરત.
૨૩ મે, ૨૦૨૪.
ગુજરાતમિત્ર, સુરત.
ચર્ચાપત્ર : એસ્ટ્રાઝેનેકા , કોવિશિલ્ડ, યોગ , આયુર્વેદ વગેરે.
ઇંગ્લેન્ડ ની સરકારે પોતાના દેશ માં અને યુરોપનાં દેશો માં ઈંગ્લેન્ડ માં જ શોધાયેલી અને ત્યાં જ ઉત્પાદીત એસ્ટ્રાઝેનેકા નિર્મિત કોરોના રસી ૨૦૨૧ થી જ કેટલાક લોકો નાં મૃત્યુ માટે જવાબદાર હોવાની શંકા ઉઠતા જ જનતા ને મૂકવાની બંધ કરી હતી. પણ ભારત ની સીરમ ઇન્સ્ટિટ્યૂટ ને અપાયેલું ઉત્પાદન લાયસન્સ રદ્દ નહીં કર્યું અને અહીં આઈ સી એમ આર ની ત્રીજા કહેવાતા બૂસ્ટર ડોઝ ની તે સમયે કોઈ ગાઇડલાઈન ની હાજરી વગર સીરમ નાં માલિકે પોતે તે ડોઝ લીધો અને પોતાના કર્મચારીઓ ને પણ મૂક્યો જેમાં પોતાનો અંગત ડ્રાઈવર પણ જુવાની માં આકસ્મિક કાર્ડિયાક એરેસ્ટ ને કારણે મૃત્યુ ને ભેટ્યો. આ રસી નાં ઉતાવળે કરાયેલા કહેવાતા પરીક્ષણ વખતે જે સ્વયં સેવકે આડ અસર ની ફરિયાદ કરી નુકસાની નું વળતર માંગ્યું હતું તેને વધુ મોટા બદનક્ષી કેસ ની સામી ધમકી અપાઈ હતી અને આવા કિસ્સાઓ બનતા જ ગયા . આમ પહેલી નજરે એવું લાગે છે કે સીરમ ને અપાયેલું લાયસન્સ જો વહેલું પાછું ખેંચાયું હોત તો ઉત્તમ વાત હતી. પણ અહીં પશ્ચિમી દેશો નાં લોકો નું લોહી તે લોહી અને ત્રીજી દુનિયા નાં દેશો નું લોહી પાણી જેવી વાત લાગી રહી છે. આવા સામૂહિક શંકાસ્પદ મૃત્યુ ની તપાસ આઇસીએમઆર ને જ સોંપી જેનું અવલોકન રસી જવાબદાર નથી તે સિવાય કોઈ આવવાનું શક્ય નહીં જ હતું. {અહીં ફક્ત સત્તાધીશ કેન્દ્ર સરકાર ને દોષ દેવો યોગ્ય નથી જ. કારણ કે મહારાષ્ટ્ર ની તે સમય ની વિપક્ષી સરકારે પણ બાળકો રસી થી પુરવઠા ને અભાવે વંચિત રહેવાની કાગારોળ મચાવી હતી, જ્યારે હકીકત માં કોરોના નો ભોગ મોટે ભાગે પ્રૌઢ અને વૃદ્ધો વધુ બનતા હતા, જેઓ ઘર માં જ રહેતા હોવા છતાંય પોતાના ઘર નાં જુવાન સદસ્યો નાં કામકાજ ને કારણે બહાર અને ઘર માં આવતા જતા રહેવાનાં કારણે સપડાયા હતા પણ તે કોરોના વાયરસ વાહક જુવાનો ઘણે ભાગે સારી પ્રતિકાર શક્તિ ને કારણે બચી જતા હતા}. સાથે નવા , ક્યારેક વધુ સંહારક, વેરિયંટ્સ ની વાતો પણ થોડે થોડે દિવસે એક બે દિવસ માટે આવતી જ રહી અને એવા દાવા થતા રહ્યા કે હાલ ની રસી તેમાં પણ રક્ષણ આપે છે. સાથે વર્તમાન પત્રો પણ રસી ફરજિયાત કરવાની ભલામણ તંત્રી સ્થાને થી કરતા રહ્યા (હાલ તેમાં ફેરફાર થવા માંડ્યો છે). કોરોના નાં પ્રથમ મોજા વખતે સમાચાર આવતા હતા કે જે લોકો સામાન્ય રીતે આયુર્વેદિક અને હોમિયોપેથીક દવા પર આધાર રાખતા હતા તેઓ આ રોગ માં ઓછા સપડાતા હતા તે આવતા બંધ થયા અને જે રક્ષણાત્મક આ બે પથી ની દવાઓ સરકાર વહેંચતી હતી તે બંધ કરાઈ પણ કેટલાક કટાર લેખકો એ પોતાની કલમ રસી ની આડઅસર બાબતે ચલાવી (સંજય વોરા , /સમકિત શાહ, હાલ માં શ્રી નરેન્દ્ર જોષી) પણ આમ વાચક ને એ છૂટ મોટે ભાગે નહીં હતી (જેમાં પણ થોડા સમય થી સકારાત્મક ફેર પડ્યો જરૂર છે, (આ ચર્ચાપત્રી પોતે ઉપરાંત મૂળ એલોપથિક ડોકટર આદરણીય શ્રી કિરીટ ડુમસિયા) અને જો પોતાનાં વિચાર સોશ્યલ મીડિયા પર મૂકે તો તેને અફવા ફેલાવવાનાં ગુનાહ ની ધમકીઓ અપાઈ. કોરોના ની સ્પેસિફિક દવા તે સમયે નહીં હોવા છતાંય કલોરોકવીન ફોસ્ફેટ (જે સરકારી તંત્ર દ્વારા ઘેર ઘેર વહેંચાઈ), રેમિડેક્સિવેર, અને સ્ટીરોઇડ નો મારો ચલાવ્યો અને સ્ટીરોઇડ નાં મારા થી નોન ડાયાબીટીક દર્દીઓને ડાયાબિટીસ અને તેની કાયમી દવાઓ ની ' ભેટ ' મળી. કારણ કે આપાત સ્થિતિ નાં બહાને અખતરા ની છૂટ તો ફક્ત એલોપથી ને જ હોય પણ અન્ય પથી વાળા તો જો કોઈ પોતાની રીતે ઈલાજ કરે અને નિષ્ફળ જાય તો એઓ તેમની દૃષ્ટિએ ઊંટવૈદ અને સજાપાત્ર. કેટલાક એલોપેથીક ડોકટરો એ લેસર સારવાર અને મિથીલીન બ્લૂ જેવા વૈકલ્પિક ઉપાયો સફળતા પૂર્વક અજમાવ્યા તો તેમનાં પ્રચાર ને પણ બંધ કરાવાયો. કારણ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન ને રસીકરણ નાં આંકડા પહોંચાડવાનાં હતા. આપાત સ્થિતી ને નામે તગડો વ્યાપાર ! હવે જ્યારે મેલેરિયા હાલ પૂરી દુનિયામાં વધુ ઉપદ્રવી નથી રહ્યો ત્યારે મેલેરિયા ની રસી અને ડેન્ગ્યુ ની રસી ! આ રસીઓ જે સમયે જે વિસ્તાર માં આ રોગ નાં સામૂહિક ઉપદ્રવ હોય ત્યાં જ વાપરવી જોઇએ . {અલબત્ત ડો. તરુણ કોઠારી જેવા એલોપેથ ડોકટરો જનતાની વહારે આવી સુપ્રીમ કોર્ટ માં ગયા.} બાકી પરિણામ એવા પણ આવ્યા છે કે એક કૉર્પોરેટ બેંક નાં કર્મચારીએ રસી નહીં મૂકવાને કારણે સરકારી હુકમ ને કારણે એક ધારી ગેર હાજરી નાં કારણ સર નોકરી પણ ગુમાવી છે.
{નહેરૂ સરકારે ૧૯૫૪ નાં કરેલા કાયદા પ્રમાણે એલોપથી માં અસાધ્ય ઠરાવેલા રોગો બાદ માં અન્ય પથી થી સારા થતા થયા હોય તો પણ તેનાં પ્રચાર ને ભ્રામક ઠરાવ્યા. કારણ અદાલતો કાયદા પ્રમાણે ન્યાય તોળવા બાધ્ય હોય છે. આ વિષય પર ડો. કે. ટી. સોની નું સુંદર ચર્ચાપત્ર હાલ જ ગુજરાતમિત્ર માં ૧૫ મે , ૨૦૨૪ નાં રોજ વાંચ્યું .માટે આયુર્વેદ અને યોગ ને પ્રોત્સાહન આપતી સરકારે તેમાં સુધારા કરવા જરૂરી છે } ક્યાં તો સેવાભાવી અગ્રણી વ્યક્તિઓ કે સંસ્થાઓ એ અદાલતી પડકાર સહિત નાં પગલાઓ આ કાયદા સામે લેવા જોઈએ. સુપ્રીમ કોર્ટ નાં વકીલ શ્રી અશ્વિની ઉપાધ્યાય આ દિશા માં આગળ વધી રહ્યા છે , તેમને સલામ.
નાનપુરા, સુરત પિયુષ મહેતા.
Переглядів: 45

Відео

GUJARATMITRA -GUJARATI DAILY -SURAT 01-05-2024 CHARCHAPATRA (PIYUSH MEHTA-SURAT) with Eng & Hindi Tr
Переглядів 79Місяць тому
પિયુષ મહેતા બી -૭, જીવન પ્રભા ૨, સ્નેહ મિલન બાગ પાસે, નાનપુરા, સુરત. ૨૧ એપ્રિલ, ૨૦૨૪. પ્રતિ, તંત્રી શ્રી ગુજરાતમિત્ર, સુરત. ચર્ચાપત્ર :સામૂહિક પરિવહન અને વિમાની સેવાઓ- સિક્કાની બીજી બાજુ. તારી ૨૦ એપ્રિલ, ૨૦૨૪ નાં ગુજરાતમિત્ર નાં સંપાદક સ્થાને થી સુચન કરાયું કે બુલેટ ટ્રેન ને બદલે વિમાન મથકો અને વિમાની સેવાઓ નું તથા યોગ્ય વિસ્તરણ કરવું જોઈએ. આ સુચન બુલેટ ટ્રેન અને રેલ્વે સેવાઓ નાં વિસ્તરણ નાં સં...
My CHARCHAPATRA in GUJARATMITRA-Gujarati daily from SURAT with English & Hindi trans; 19-04 2024
Переглядів 522 місяці тому
બોમ્બે ફિલ્મ મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના મહાન વાદક કલાકાર શ્રી એનોક ડેનિયલ્સના જન્મદિવસ નિમિત્તે મેં ૧૪મી એપ્રિલ, ૨૦૨૪ના રોજ સુરત થી પ્રકાશિત ગુજરાતી દૈનિક અખબાર ગુજરાતમિત્રને તેમના વિશેનો એક નાનકડો લે મોકલ્યો હતો અને તે ૧૯મી એપ્રિલ, ૨૦૨૪ના રોજ પ્રકાશિત કર્યો હતો. ગૂગલ ટ્રાન્સલેટ દ્વારા અંગ્રેજી અને હિન્દી અનુવાદો. તેથી, 100% પરફેક્ટ નથી, તેથી, મારી ક્ષમતા મુજબ સુધારેલ : ચર્ચાપત્ર વિભાગ, ગુજરાતમિત્ર, ...
PAHELA PAHELA PYAR KA ISHARA & HUM AUR TUM AUR YE SHAMA FILM COLLEGE GIRL E H GUITAR (HAZARA SINGH)
Переглядів 1902 місяці тому
00:38 1. PAHELA PAHELA PYAR KA ISHARA & HUM AUR TUM AUR YE SHAMA FILM COLLEGE GIRL 03:42 2 E H GUITAR BY S HAZARA SINGH (also performed in original song in interlude) PUBLISHED by HMV (1960) Source : His son Thakur Singh on today . Thanks.
CHALE JANA NAHIN -BADI BAHAN-YOGINI MEHTA WITH KARAOKE True 22-08-2018
Переглядів 1363 місяці тому
चले जाना नहीं नैन मिलाके | फिल्म बड़ी बहन | यहाँ स्वर सूरत निवासी पियूष महेता की बहन योगिनी महेता का | एकल गाया तारी २२ अगस्त , २०१८ | जिसे कराओके ट्रैक को गायन के हिसाब से परिवर्तित कर मिक्ष किया पियूष महेता ने |
TERE NAINO NE CHORI KIYA-PYAR KI JEET BY YOGINI MEHTA WITH KARAOKE 04-03-2024 10.00 AMTERE NAINO NE
Переглядів 2003 місяці тому
तेरे नैनों ने चोरी किया | फिल्म प्यार की जीत (१९४८ ) यहाँ स्वर सूरत निवासी पियूष महेता की बहन योगिनी महेता का जिन्होंने एकल गान के रूप में गाया था दिनांक ४ मार्च,२०२४ के दिन भारतीय समय अनुसार सुबह १० बजे जिसे पियूष महेता ने तैयार कराओके ट्रैक को गति में जरूरी फेरबदल करके उस के साथ मिक्स किया है ( कोशिश की है )
MY SMALL TRIBUTE GUJARATI ARTICAL IN SURAT GUJARATI DAILY DHABKAR FOR AMEEN SAYANI JI (28-02-2024)
Переглядів 793 місяці тому
In Gujarati Daily Newspaper, DHABKAR, being published from Surat , my small (edited and abrigded as per space) tribute article to Late Shri Ameen Sayani sir, has been published on date 28th February, 2024 in their LOK DHWANI section : (original full article is here translated by google with necessary correctios) LOK DHWANI : Goodbye Amin Sayani Ji. Today, April 20, 2024, Shri Amin Sayani, who c...
YE DOSTI -TUNE SHOLEY -ACCORDION TONE WITH KARAOKE TRACK BY PIYUSH MEHTA SURAT
Переглядів 1694 місяці тому
YE DOSTI -TUNE SHOLEY -ACCORDION TONE WITH KARAOKE TRACK BY PIYUSH MEHTA SURAT
20 February 2024
Переглядів 2284 місяці тому
E DIL MUSHKIL -TUNE CID-HARNONICA-PIYUSH MEHTA. 1ST KARAOKE STAGE PER.@NIPON MITTAL 19 2 24
GUJARATMITRA , Gujarati daily, dated 16th February, 2024Surat, Charchapatra by PIYUSH MEHTA-Surat.
Переглядів 504 місяці тому
00.00 સુરત થી પ્રકાશિત ગુજરાતી દૈનિક સમાચારપત્ર ગુજરાતમિત્ર માં ચર્ચાપત્ર વિભાગ માં તારી ૧૬ ફેબ્રુઆરી , ૨૦૨૪ નાં રોજ રજૂઆત પામેલું નાનપુરા, સુરત નિવાસી પિયુષ મહેતા નું ચર્ચાપત્ર. સ્વચ્છતા મિત્રો ની પ્રમાણિકતા ને નમન. તારી ૯ ફેબ્રુઆરી ૨૦૨૪ નાં ગુજરાતમિત્ર સહિત મુદ્રિત માધ્યમો માં સમાચાર આવ્યા કે વરાછા વિસ્તાર નાં ત્રણ સ્વચ્છતા મિત્રો ને કચરામાં ભૂલ થી ફેકાયેલું ઘરેણાં નું બોક્ષ મળતા ત્રણે એ એક સ...
ધબકાર સુરત ગુજરાતી દૈનિક નાં તા. ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૪. લોક ધ્વનિ વિભાગમાં સુરત નાં પિયુષ મહેતા નોલેખ
Переглядів 564 місяці тому
ધબકાર સુરતનાં ગુજરાતી દૈનિક નાં તારી ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૪. લોક ધ્વનિ વિભાગમાં નાનપુરા, સુરત નાં પિયુષ મહેતા નો લઘુ લેખ લોક ધ્વનિ: સ્વચ્છતા મિત્રો ની પ્રમાણિકતા ને નમન. તારી ૯ ફેબ્રુઆરી ૨૦૨૪ નાં મુદ્રિત માધ્યમો માં સમાચાર આવ્યા કે વરાછા વિસ્તાર નાં ત્રણ સ્વચ્છતા મિત્રો ને કચરામાં ભૂલ થી ફેકાયેલું ઘરેણાં નું બોક્ષ મળતા ત્રણે સ્વચ્છતા મિત્રો એ એક સરખું વિચારીને પહેલા ભૂલથી ફેંકનાર વ્યક્તિ ની શોધ આદરી...
GUJARATMITRA CITYPLUSE 09-02-2024 A STORE ON RADIO FARMAISH INCLUDES PIYUSH MEHTA-SURAT (NO SOUND).
Переглядів 794 місяці тому
GUJARATMITRA CITYPLUSE 09-02-2024 A STORE ON RADIO FARMAISH INCLUDES PIYUSH MEHTA-SURAT (NO SOUND). (ONLY READ)
KABHI PANGHAT PE AA-PYAR KI jEET (TUNE) FLUTE (SHAILESH ROY And MABDOLIN (AMAR DATTA)
Переглядів 484 місяці тому
KABHI PANGHAT PE AA-PYAR KI jEET (TUNE) FLUTE (SHAILESH ROY And MABDOLIN (AMAR DATTA)
DHABKAR SURAT LOK DHWANI MY SMALL ARTICLE લગ્ન નાં ભોજન સમારંભો માં વાનગીઓ ની ભરમાર.
Переглядів 704 місяці тому
સુરત (ગુજરાત - ભારત ) થી પ્રકટ ગુજરાતી દૈનિક ધબકાર ની તારી ૪ ફેબ્રુઆરી,૨૦૨૪ નાં લોક ધ્વનિ વિભાગ માં રજૂઆત પામેલું નાનપુરા, સુરત નિવાસી પિયુષ મહેતાનો ટુંકો લે ધબકાર (લોક ધ્વનિ વિભાગ), સુરત. લોક ધ્વનિ: લગ્ન નાં ભોજન સમારંભો માં વાનગીઓ ની ભરમાર. પરાપૂર્વ થી ચાલી આવતા ધાર્મિક રિવાજો કર્મકાંડીઓ અને કેટલાક વર્ષો થી વિસ્તૃત થયેલા કેટરિંગ બિઝનેસ અને ઇવેન્ટ મેનેજમેન્ટ નાં બિઝનેસ ને કારણે ખર્ચાળ બનતા ચાલ...
CHARCHAPATRA GUJARATMITRA 26-01-2024 BY PIYUSH MEHTA : લગ્ન સમારંભો
Переглядів 1185 місяців тому
સુરત થી પ્રકાશિત ગુજરાતી દૈનિક વર્તમાનપત્ર ગુજરાતમિત્ર નાં તારી ૨૬ જાન્યુઆરી , ૨૦૨૪નાં ચર્ચાપત્ર વિભાગ માં રજૂઆત પામેલ સુરત નિવાસી પિયુષ મહેતા નું ચર્ચાપત્ર: લગ્ન સમારંભો ઔરંગાબાદ નાં જૈન સમાજ નાં છ થી વધુ વાનગી વાળા ભોજન સમારંભો માં સામેલ નહીં થવા બાબતે શ્રી અશ્વિન કુમાર કારિયા નું ચર્ચાપત્ર તારી ૨૨ જાન્યુઆરી , ૨૦૨૪ નાં ગુજરાતમિત્ર માં વાચ્યું અને આનંદ થયો. પરાપૂર્વ થી ચાલી આવતા ધાર્મિક રિવાજો...
Dhabkar -LOKDWANI 24-01-2024-gujarati charchapatra PIYUSH MEHTA SURAT
Переглядів 445 місяців тому
Dhabkar -LOKDWANI 24-01-2024-gujarati charchapatra PIYUSH MEHTA SURAT
VIJYALAXMI DE'SERAM INTERVIEWS AMEEN SAYANI ON VOICE OF AMERICA HINDI SERVICE IN YEAR 2004
Переглядів 4835 місяців тому
VIJYALAXMI DE'SERAM INTERVIEWS AMEEN SAYANI ON VOICE OF AMERICA HINDI SERVICE IN YEAR 2004
YE KHUSHI KA SHAMA-FILM DIWALI KI RAAT-TUNE ON HARMONICA BY PIYUSH MEHTA WITH KARAOKE
Переглядів 1945 місяців тому
YE KHUSHI KA SHAMA-FILM DIWALI KI RAAT-TUNE ON HARMONICA BY PIYUSH MEHTA WITH KARAOKE
Main bambai ka babu (FILM NAYA DOUR) with karaoke on HARMONICA by PIYUSH MEHTA-SURAT) higher octave
Переглядів 1435 місяців тому
Main bambai ka babu (FILM NAYA DOUR) with karaoke on HARMONICA by PIYUSH MEHTA-SURAT) higher octave
CHITRALEKHA GUJARATI WEEKLY SPECIAL CELEBRATION CASSATE PUBLISHED BY WITH COMENTRY BY HARISH BHIMANI
Переглядів 576 місяців тому
CHITRALEKHA GUJARATI WEEKLY SPECIAL CELEBRATION CASSATE PUBLISHED BY WITH COMENTRY BY HARISH BHIMANI
BAHON KO ZARA LAHERAYE-TUNE FILM KABHI ANDHERA KABHI UJALA -ELECTRIC HAWAIIAN GUITAR - VAN SHIPLE
Переглядів 1406 місяців тому
BAHON KO ZARA LAHERAYE-TUNE FILM KABHI ANDHERA KABHI UJALA -ELECTRIC HAWAIIAN GUITAR - VAN SHIPLE
AAWAZ DE KAHAN HAI-ANMOL GHADI 78 RPM VERSION 1946 ELECTRIC HAWAIIAN GUITAR
Переглядів 1357 місяців тому
AAWAZ DE KAHAN HAI-ANMOL GHADI 78 RPM VERSION 1946 ELECTRIC HAWAIIAN GUITAR
NAMASKAAR AKASHVWANI 28092023 PIYUSH MEHTA BY UTKARSH MARATHE ABOUT SUDHIR SONAWANE JI
Переглядів 1548 місяців тому
NAMASKAAR AKASHVWANI 28092023 PIYUSH MEHTA BY UTKARSH MARATHE ABOUT SUDHIR SONAWANE JI
SHOLA JO BHADKE-TUNE -ALBELA-ON HARMONICA-PIYUSH MEHTA WITH KARAOKE AND SOLO
Переглядів 2639 місяців тому
SHOLA JO BHADKE-TUNE -ALBELA-ON HARMONICA-PIYUSH MEHTA WITH KARAOKE AND SOLO
GUJARATMITRA CHARCHAPATRA 14-09-2023 BY PIYUSH MEHTA ENGLISH TRA HINDI TR AND ORI GUJARATI
Переглядів 1579 місяців тому
GUJARATMITRA CHARCHAPATRA 14-09-2023 BY PIYUSH MEHTA ENGLISH TRA HINDI TR AND ORI GUJARATI
ZINDAGI ME PYAR KARNA SIKH LE-PHOOL AUR PATTAR by PIYUSH MEHTA (with karaoke)Re-uploaded QUALITY
Переглядів 3419 місяців тому
ZINDAGI ME PYAR KARNA SIKH LE-PHOOL AUR PATTAR by PIYUSH MEHTA (with karaoke)Re-uploaded QUALITY
Yeh raatein yeh mausum nadi ka- Dilli ka thug- Van shipley-Violin (1958) MONO 78RPM
Переглядів 29210 місяців тому
Yeh raatein yeh mausum nadi ka- Dilli ka thug- Van shipley-Violin (1958) MONO 78RPM
ગુજરાતી ફિલ્મ નિર્માતા નિર્દેશક શ્રી અભિષેક જૈન આકાશવાણી અમદાવાદ પ્રાયમરી મુલાકાત તારીખ ૯ ઓગસ્ટ ૨૦૨૩
Переглядів 5110 місяців тому
ગુજરાતી ફિલ્મ નિર્માતા નિર્દેશક શ્રી અભિષેક જૈન આકાશવાણી અમદાવાદ પ્રાયમરી મુલાકાત તારી ૯ ઓગસ્ટ ૨૦૨૩
GUJARATMITRA CHARCHAPATRA BY PIYUSH MEHTA OF SURAT WITH ENGLISH & HINDI TRANSLATIONS ORI GUJARATI
Переглядів 10810 місяців тому
GUJARATMITRA CHARCHAPATRA BY PIYUSH MEHTA OF SURAT WITH ENGLISH & HINDI TRANSLATIONS ORI GUJARATI
MERI AANKHON ME BAS GAYA KOI RE -TUNE ON FLUTE BY KAMAL MITRA
Переглядів 8010 місяців тому
MERI AANKHON ME BAS GAYA KOI RE -TUNE ON FLUTE BY KAMAL MITRA

КОМЕНТАРІ

  • @abulbasarmohiuddin6993
    @abulbasarmohiuddin6993 23 години тому

    Excellent

  • @user-cq1fl6gz7y
    @user-cq1fl6gz7y 3 дні тому

    Maza aagya.thanks.all is well.

  • @muhammadidrees5891
    @muhammadidrees5891 5 днів тому

    Wonderful composition.

  • @swatinath397
    @swatinath397 8 днів тому

    Khub bhalo laglo

  • @devendrapatel1999
    @devendrapatel1999 8 днів тому

    Maine sangam film dekhi he bohut he sunder film he

  • @tusharsharma5277
    @tusharsharma5277 15 днів тому

    Dil se rona a rha h kaise bidanbna hogi ki ansu ankhon me bhare h or chalakne ki ijazat mang rhe h kitni der unko chalakne se roka ja sakta h. Mafi........

  • @avinashdwivedi4394
    @avinashdwivedi4394 17 днів тому

    Outstanding❤❤

  • @kamleshkuku95
    @kamleshkuku95 17 днів тому

    Lovely unbelievable performance, jio

  • @kishoredesai1180
    @kishoredesai1180 17 днів тому

    Congratulations To Mr Naresh Kumar We All Are Happy To Enjoy His Music He Should Play Very Often God Bless Him Thanks

  • @patelkantilal434
    @patelkantilal434 20 днів тому

    Very nice

  • @patelkantilal434
    @patelkantilal434 20 днів тому

    Very nice

  • @rajindersharma7452
    @rajindersharma7452 23 дні тому

    Can't thank you enough, God bless you. Owned LPs of Vintage Wine & Eventide Echoes in 1978.

  • @SatyaveerKundu2
    @SatyaveerKundu2 23 дні тому

    Very rare collcetion. Thanks for uploading..

  • @AyishaTabassumkuchikar
    @AyishaTabassumkuchikar 25 днів тому

    Apni apni sab ne kehli lekin hum chup chap re dard paraya jis ko pyara wo kya apni baat kahe khamoshi ka ye afsana rehjayega baad mere

  • @DarkNights703
    @DarkNights703 26 днів тому

    What a 👍 great

  • @13chandru
    @13chandru 27 днів тому

    Speechless

  • @13chandru
    @13chandru 27 днів тому

    Fantastic

  • @13chandru
    @13chandru 27 днів тому

    Awesome

  • @visnuprasan1699
    @visnuprasan1699 29 днів тому

    Fantaßtic

  • @piyushmehtasurat
    @piyushmehtasurat Місяць тому

    कभी अधिक विषैले वेरिएंट के बारे में भी बात होती रही और दावा किया गया कि मौजूदा टीका उनसे भी रक्षा करेगा। साथ ही वर्तमान लेखों में संपादकीय स्थिति से अनिवार्य टीकाकरण की सिफारिश करना जारी रहा (अब यह बदलना शुरू हो गया है)। कोरोना की पहली लहर के दौरान, आने वाली यह खबरें बाद में आनी बंद हो गईं कि जो लोग आमतौर पर आयुर्वेदिक और होम्योपैथिक चिकित्सा पर निर्भर थे, उनमें बीमारी की आशंका कम थी और सरकार द्वारा वितरित की जाने वाली सुरक्षात्मक आयुर्वेदिक और होम्योपैथिक दवाएं बंद हो गईं, लेकिन कुछ कटार लेखकों ने टीकों के दुष्प्रभावों पर अपने लेख लिखे (संजय वोरा, / समकित शाह, अब श्री नरेंद्र जोशी) लेकिन आम पाठकों को चर्चापत्र अनुभाग में अक्सर वह रियायत नहीं दी जाती थी (जो अब सकारात्मक रूप से बदल भी गई है), जिनमें मैं और मूलतः एलोपैथिक डॉक्टर श्री. किरीट डुमसिया भी शामिल हैं)और सोशल मीडिया पर अपने विचार डालने पर अफवाहें फैलाने के लिए आपराधिक आरोप लगाने की धमकी दी गई। क्लोरोक्वीन फॉस्फेट (जो सरकार द्वारा वितरित किया गया था), और स्टेरॉयड, भले ही उस समय कोरोना के लिए कोई विशिष्ट दवा नहीं थी, और स्टेरॉयड के कारण मधुमेह और इसकी स्थायी दवाओं का 'उपहार' प्रदान किया। क्योंकि आपातकाल के बहाने सिर्फ एलोपैथी को ही छूट मिलती है, लेकिन अन्य पैथी के डॉक्टर अगर अपनी दवा आजमाते हैं और फेल हो जाते हैं, तो उनकी नजर में यह फ्रॉड और दंडनीय माना जा सकता है। कुछ एलोपैथिक डॉक्टर जिन्होंने लेजर उपचार और मेथिलीन ब्लू जैसे वैकल्पिक उपचारों को सफलतापूर्वक आजमाया, उन्हें भी अपने सिद्धांतों को बढ़ावा देने से रोक दिया गया। इसका कारण विश्व स्वास्थ्य संगठन को टीकाकरण के आँकड़े उपलब्ध कराना था। आपातकाल के नाम पर धंधा! अब जबकि मलेरिया पूरी दुनिया में कोई समस्या नहीं है, मलेरिया का टीका और डेंगू का टीका! इन टीकों का उपयोग केवल उन्हीं क्षेत्रों में किया जाना चाहिए जहां इस बीमारी का बड़े पैमाने पर संक्रमण हो। {बेशक तरूण कोठारी जैसे एलोपैथिक डॉक्टर जनहित में सुप्रीम कोर्ट गए। अन्यथा परिणाम यह भी आए हैं कि एक कॉरपोरेट बैंक के कर्मचारी को भी गैर-हाजिरी के कारण अपनी नौकरी से हाथ धोना पड़ा है, क्योंकि सरकारी आदेश है कि यदि टीका नहीं लगाया गया तो काम पर जाना बंद कर दिया जाएगा। क्योंकि1954 के कानून के अनुसार एलोपैथी में असाध्य घोषित किये गये रोगों को बाद में अन्य पद्धतियों से ठीक किये जाने पर भी नेहरू सरकार ने प्रचार को भ्रामक घोषित कर दिया। अदालतें कानून के मुताबिक न्याय देने के लिए बाध्य हैं। इस विषय पर डाॅ. के. टी. सोनी का सुंदर लेख अभी 14 मई, 2024 को गुजरातमित्र में पढ़ने को मिला। आयुर्वेद और योग को बढ़ावा देने वाली सरकार को इसमें संशोधन करने की आवश्यकता है।} या तो प्रमुख परोपकारी व्यक्तियों या संगठनों को अदालत में चुनौती सहित इस कानून के खिलाफ कदम उठाना चाहिए। सुप्रीम कोर्ट के वकील श्री अश्विनी उपाध्याय इसी दिशा में आगे बढ़ रहे हैं, उन्हें नमन।नानपुरा, सूरत पीयूष मेहता।

  • @piyushmehtasurat
    @piyushmehtasurat Місяць тому

    सूरत के नानपुरा निवासी पीयूष मेहता द्वारा लिखित और गुजराती दैनिक समाचार पत्र गुजरातमित्र के चरचा पत्र अनुभाग में रखा गया, जो सूरत से 23 मई, 2024 को प्रकाशित हुआ था, जानकारी के अनुसार संभावित मैन्युअल सुधार के साथ Google अनुवाद द्वारा अनुवादित किया गया है। (लंबाई के लिए संपादक द्वारा संपादित, जो विवादित नहीं है लेकिन यहां पूर्ण है। {} के बीच का छोटा भाग : एस्ट्राजेनेका, कोविशील्ड, योग, आयुर्वेद आदि। इंग्लैंड में खोजी गई और वहां उत्पादित एस्ट्राजेनेका कोरोना वैक्सीन को अपने देश और यूरोपीय देशों में कुछ लोगों की मौत के लिए जिम्मेदार होने का संदेह होते ही इंग्लैंड की सरकार ने 2021 से जनता को देना बंद कर दिया। सीरम इंस्टीट्यूट ऑफ इंडिया को दिया हुआ लायसन्स रद्द नहीं किया गया था और यहां उसी वैक्सीन की तीसरी तथाकथित बूस्टर डोझ सीरम के मालिक ने उस समय बिना किसी आईसीएमआर दिशानिर्देश के ली थी और अपने निजी ड्राइवर, जिन की अचानक हृदय गति रुकने से मृत्यु हो गई , उनके सहित अपने कर्मचारियों को भी दी थी । इस वैक्सीन के तथाकथित जल्दबाजी में किए गए परीक्षण के दौरान जिस वालंटियर ने साइड इफेक्ट की शिकायत की और मुआवजे की मांग की, उसे बड़ा मानहानि केस करने की धमकी दी गई। तो पहली नजर में तो यही लगता है कि अगर सीरम को दिया गया लाइसेंस पहले ही वापस ले लिया गया होता तो अच्छी बात होती. लेकिन यहां पश्चिमी देशों के लोगों का खून खून जैसा है और तीसरी दुनिया के देशों का खून पानी जैसा है। ऐसी सामूहिक संदिग्ध मौतों की जांच आईसीएमआर को सौंपी गई, जो इस बात के अलावा कोई निष्कर्ष नहीं निकालने वाली थी कि इसके लिए वैक्सीन जिम्मेदार नहीं है। {यहां केवल सत्तारूढ़ केंद्र सरकार को दोष देना ठीक नहीं है। क्योंकि उस समय महाराष्ट्र की विपक्षी सरकार ने भी आपूर्ति की कमी के कारण बच्चों के टीकों से वंचित होने का हल्ला मचाया था, जबकि वास्तव में कोरोना के शिकार ज्यादातर वयस्क और बुजुर्ग थे, जो घर पर रहते हुए भी उनके घर के युवा सदस्य, काम के कारण घर के बाहर और अंदर आने-जाने के कारण मज़बूर हुए थे, लेकिन अच्छी रोग प्रतिरोधक क्षमता के कारण वे कोरोना वायरस वाहक बन कर भी ज्यादातर बच गए। साथ ही, एक-दो दिन तक नए, कभी-

  • @rajendramarkandey3392
    @rajendramarkandey3392 Місяць тому

    दिल की गहराई को छूने वाला संगीत 👌👌

  • @krishanlal4908
    @krishanlal4908 Місяць тому

    Excellent performance

  • @shariqkhan4505
    @shariqkhan4505 Місяць тому

    🌠

  • @user-jm5rz8we3v
    @user-jm5rz8we3v Місяць тому

    Raj Kapoor, Shailendra, Hasrat Jaipuri, Shankar Jaikishan, Mukesh, Lata, Rafi and Manna De. They all made an Ocean of Melodious Creativity. Hats off to Sumit Mitra, Suresh Yadav and all the team.

  • @user-jm5rz8we3v
    @user-jm5rz8we3v Місяць тому

    Totally ammmazzzzed....

  • @ajshiraguppi2672
    @ajshiraguppi2672 Місяць тому

    Hi my Lovali sanga and SNGAM Filama Tq

  • @gareebsudamaa7543
    @gareebsudamaa7543 Місяць тому

    Waah

  • @prasantagoswami1477
    @prasantagoswami1477 Місяць тому

    sab log yesa ho. Umar ki hisab mat karo.

  • @user-qz9ig1ec1t
    @user-qz9ig1ec1t Місяць тому

    Like

  • @atikshebhbhatre5129
    @atikshebhbhatre5129 Місяць тому

    Fabulous Sir !! ❤ Please Upload More Instrumental Tracks from Early 90's !

    • @piyushmehtasurat
      @piyushmehtasurat Місяць тому

      So many I have already uploaded. It is time taking Job. So , I am used to do according to my convenience.

    • @atikshebhbhatre5129
      @atikshebhbhatre5129 Місяць тому

      @@piyushmehtasurat I Know Sir, But Can You Upload 1 Song (Dheere Dheere Aap Mere (Film- Baazi 1995) From Super Hits Of Super Singers (Instrumental) Album

  • @user-ff5nj6xq3e
    @user-ff5nj6xq3e Місяць тому

    Vearibitiful song ❤😊

  • @ramusabhapathy2424
    @ramusabhapathy2424 Місяць тому

    Superb. Congratulations to the entire team.

  • @RajivKumar-su7bm
    @RajivKumar-su7bm Місяць тому

    Very very nice ❤❤❤👍👍

  • @asifdhillu8997
    @asifdhillu8997 Місяць тому

    Asif mahood

  • @asifdhillu8997
    @asifdhillu8997 Місяць тому

    Nice

  • @bijayakumarsahu7790
    @bijayakumarsahu7790 Місяць тому

    Amazing presentation.Thanks a lot. Please upload the full video.

  • @AbdulHameed-gu8qm
    @AbdulHameed-gu8qm Місяць тому

    gobe

  • @indirachokshi9890
    @indirachokshi9890 Місяць тому

    Namaskar Piyush bhai. Maheta. Nice interview 👌 with Suresh Yadav Ji.🎉❤Jay Hind ♥ Jay Gujarat and Maharashtra. ❤

    • @piyushmehtasurat
      @piyushmehtasurat Місяць тому

      आभार इंदिरा जी ।

    • @indirachokshi9890
      @indirachokshi9890 Місяць тому

      @@piyushmehtasurat Namaskar shree Piyush bhai Maheta ji. Param krupalu Parmatma aapne hamesha swasth ane mast rakhe ej Abhyarthna sathe. Astu. Kalyanum Bhavet. 🙏💞🌹💯🌺

  • @PeterPrasad-zb8tm
    @PeterPrasad-zb8tm Місяць тому

    Verynice

  • @Kavyarai5
    @Kavyarai5 Місяць тому

    Very beautiful voice 😮😮😮 😍❤️🫀

  • @hrushikeshpatra-in5ld
    @hrushikeshpatra-in5ld Місяць тому

    Very good song

  • @piyushmehtasurat
    @piyushmehtasurat Місяць тому

    पीयूष मेहता (निवासी नानपुरा, सूरत) द्वारा सूरत से प्रकाशित गुजराती दैनिक गुजरातमित्र के १ मई, २०२४ के चर्चापत्र स्तंभ में प्रकाशित, २१ अप्रैल, २०२४ को भेजा गया। चर्चापत्र: विषय: जन परिवहन एवं हवाई सेवा - सिक्के का दूसरा पहलू। २० अप्रैल, २०२४ के गुजरात मित्र के संपादकीय में सुझाव दिया गया कि बुलेट ट्रेनों के बजाय हवाई अड्डों और हवाई सेवाओं का उचित विस्तार किया जाना चाहिए। बुलेट ट्रेन और रेल सेवाओं के विस्तार के लिहाज से यह सुझाव अच्छा है. लेकिन कुछ बातों पर गौर करना चाहिए | उदाहरण के लिए वर्तमान में प्रयुक्त ईंधन के स्थान पर हाइड्रोजन तथा हीलियम पर विचार किया जाना चाहिए क्योंकि हाइड्रोजन को जलाने से शुद्ध जल ही प्राप्त होगा तथा ओजोन स्तर को नुकसान पहुँचाने वाली गैसों से बचा जा सकता है। दूसरी बात यह है कि जब मध्यम और गरीब वर्ग को रेल किराया ही अत्यधिक लगेगा और काम या व्यवसाय के लिए भेड़-बकरियों की तरह यात्रा करनी होगी, तो उन्हें हवाई सेवा कहां से मिलेगी? यह इस लिए , कि रेलवे और हवाई सेवाओं का आरक्षण काफी पहले शुरू हो जाता है। और दरों में लालचपूर्ण रियायतें दी जा रही हैं। इन परिस्थितियों में, कई लोग अपनी यात्रा की योजना पहले ही बना लेंगे। लेकिन जब हालात बदलते हैं तो उन को मजबूरन या तो योजना रद्द करनी पड़टी है या फिर यात्रा की तारीख बदलनी पड़टी है. ऐसे में एयरलाइंस पुरानी बुकिंग का थोड़ा सा पैसा काट कर भी रिफंड नहीं देती और नए टिकट नई ऊंची कीमत पर खरीदने पड़ते हैं। लेकिन अगर तत्काल बुकिंग में ऊंची कीमत पर बिक्री नहीं हुई तो कंपनियां सीट खाली रखकर भी कीमत नहीं तोड़ेंगी | इस व्यवसाय से जुड़े एक मित्र बताते हैं कि जल्दी बुक किए गए टिकटों पर पूरा रिफंड केवल तभी दिया जाता है जब एयरलाइंस स्वयं उड़ान रद्द कर देती है, क्यों की वास्तव में कुछ उड़ानें पहले से ही रद्द होनी तय होती हैं। लेकिन बुकिंग लगभग चार महीने पहले की जाती है (यह संक्रमण अब रेलवे पर भी आ गया है) और कंपनी बिना ब्याज के रिफंड देती है और एक तरह से अपने प्रशासन के लिए ब्याज मुक्त ऋण प्राप्त करती है - छूट चाहने वाले यात्रियों से बिना प्रक्रिया के ऋण। इसलिए न्यूनतम प्रदूषण फैलाने वाला ईंधन, जीएसटी दरों में नरमी और अग्रिम बुकिंग की समय सीमा केवल एक महीने रखने का कानून मोदीजी के हवाई चप्पल पहनने वाले व्यक्ति के लिए भी हवाई यात्रा के सपने को पूरा कर सकता है। नानपुरा, सूरत. पीयूष मेहता.

  • @rajbeharrie3767
    @rajbeharrie3767 Місяць тому

    Beautiful music 🎶 🎵 👌

  • @chandulalchhelavda4876
    @chandulalchhelavda4876 Місяць тому

    Nice...

  • @ashokjagtap150
    @ashokjagtap150 Місяць тому

    Very nice.

  • @dineshkumar98680
    @dineshkumar98680 Місяць тому

    आपको जन्मदिन की हार्दिक शुभकामनायें. ईश्वर आपको स्वस्थ और दीर्घायु रखे. 🙏

  • @kishoremirchandani8671
    @kishoremirchandani8671 Місяць тому

    Awesome 👌👍 Thanks 🌹🙏

  • @basheerrazvi5379
    @basheerrazvi5379 2 місяці тому

    what a nice performance. Life long rememberinb.

  • @ashok48393
    @ashok48393 2 місяці тому

    Wonderful tune. Thanks for uploading.